LMP Tenth Karobari Samiti Meeting
શ્રી લોહાણા મહાપરિષદ ના પ્રમુખ શ્રી સતિષભા ઇ વિઠલાણી ના અધ્યક્ષપદે, ઇ.સ. ૨૦૨૦-૨૫ના સત્રની દશમ્ કારોબારી સમિતિ ની સભા શનિવાર તા. ૩૧મી મે અને રવિવાર તા. ૧લી જૂન રોજે નવનીત બેનક્વેટ, શ્રી પૂના કચ્છી જૈન સમાજ નંદુ ભવન, ભગવાન ગૌતમ બુદ્ધ સોસાયટી, બેતાળ નગર, કોંઢવા, પૂણે, મહારાષ્ટ્ર - ૪૧૧૦૪૮ ખાતે શ્રી પૂના લોહાણા મહાજન ના યજમા ન પદે બોલાવવા માં આવી છે. આ પશ્રી ને આ બેઠકો માં સમયસર હાજર થઈને ભાગ લેવા માટે હાર્દિક ર્નિમંત્રણ પાઠવવા માં આવે છે. વિશ્વ સ્તરે વસતા આશરે ૨૫ થી ૩૫ લાખ લોકો ની સંખ્યા ધરાવતી લોહાણા જ્ઞાતિ ના જવાબદાર પ્રતિનિધિ તરી કે આપની આ સભા માં ઉપસ્થિતિ અનિવાર્ય છે. જો કોઈ પણ કારણસર આપ આવી ન શકો તેમ હોય તો મિટિંગ ની વેબસાઇટ પર આપેલ ફોર્મ: https://punemeeting.lohanamahaparishad.org/meeting-absence દ્વારા તા. ૧૫ મે ૨૦૨૫ પહેલા આ પની ગેરહા જરી ની જાણ કરવા નમ્ર વિનંતી.
વિશેષ નોંધ:
- તા. ૩૧ મે શનિવાર તથા ૧ જૂન રવિવાર ૨૦૨૫ ના દિવસે યોજાના ર બેઠકના કાર્યક્રમો ની વિગતો તથા એજંડા ની માહિતી મિટિંગ ની વેબસાઇટ https://punemeeting.lohanamahaparishad.org/ પર ઉપલબ્ધ છે.
- સૌ સભ્યો / આમંત્રિ તો ને પોતાની વ્યક્તિ ગત/સંયુક્ત અનુકૂળતા મુજબ પોતાના આગમન તથા રહેવા ની વ્યવસ્થા જાતે ગોઠવી લેવા વિનંતી. સભા સ્થળ ની નજીક આ વેલી રહેઠાણ/ઉતારા ની જગ્યા ઓ વિષે માહિતી મિટિંગ વેબસા ઇટ પર પ્રકાશિત કરવા માં આવી છે.
- દશમ્ કારોબારી સમિતિ ની મિટિંગ તા. ૩૧મે ના સવારે ૦૯:૦૦ વાગ્યે રજિસ્ટ્રેશન અને અલ્પાહાર પછી ૧૦:૩૦ વાગે સમયસર શરૂ થઇ જશે. બહાર ગામ થી આ વતા પ્રતિનિધિ ઓ ને આગલા દિવસે તા. ૩૦મે, શુક્રવાર ની સાંજે અથવા ૩૧મે, શનિવાર ના વહેલી સવારે પૂના મુકામે પહોંચી અને સમયસર મીટીંગ માં હાજર રહેવા અનુરોધ કરવામાં આવે છે.
- કારોબારી સભ્ય તેમજ આમંત્રિત માટે પૂણે ખાતેની કારોબારી સમિતિ ની સભા મા ટે રૂ. ૧૯૯૯/- ની ડેલિગેટ ફીરા ખેલ છે. રજિરેશન અને પેમેન્ટ આલિન્ક ઉપર કરશો :https://punemeeting.lohanamahaparishad.org/