પ્રથમ દિવસ - તા. ૩૧ મે ૨૦૨૫, શનિવાર - પૂણે (મહારાષ્ટ્ર)
૧) મીટ ઍન્ડ ગ્રીટ, રજિસ્ટ્રેશન અને ચા - નાસ્તો
૦૯:૦૦ થી ૧૦:૨૫ કલાકે, 1 કલાક 25 મિનિટ
૨) રઘુવંશી ગૌરવ ગીત/દીપ પ્રાગટ્ય
૧૦:૩૦ - ૧૦:૪૫, 15 મિનિટ
૩) માનદ મંત્રીશ્રી દ્વારા સભ્યો ને આવકાર
૧૦:૪૫ - ૧૦:૫૦, 5 મિનિટ
૪) આઇટી અને ડિજિટલ મીડિયા સમિતિ
૧૦:૫૦ - ૧૧:૧૦, 20 મિનિટ
૫) આરોગ્ય અને કેમિસ્ટ સમિતિ
૧૧:૧૦ - ૧૧:૩૦, 20 મિનિટ
૬) શિક્ષણ સમિતિ
૧૧:૩૦ - ૧૧:૫૦, 20 મિનિટ
૭) છાત્રાલય સમિતિ
૧૧:૫૦ - ૧૨:૦૦, 10 મિનિટ
૮) મહિલા વિંગ, ગૃહ ઉદ્યોગ, આર્ટસ અને કલ્ચર સમિતિ
૧૨:૦૦ - ૧૨:૪૫, 45 મિનિટ
૯) લગ્ન સેતુ - મેટ્રીમોનિયલ સમિતિ
૧૨:૪૫ - ૦૧:૦૦, 15 મિનિટ
ભોજન
૦૧:૦૦ - ૦૨:૦૦, 1 કલાક
૧૦) આધ્યાત્મિક સંસ્કાર કેન્દ્ર
૦૨:૦૦ - ૦૨:૦૫, 5 મિનિટ
૧૧) સ્પોર્ટ્સ સમિતિ
૦૨:૦૫ - ૦૨:૧૦, 10 મિનિટ
૧૨) સ્કિલ અને પર્સનાલિટી ડેવલપમેંટ સમિતિ
૦૨:૧૦ - ૦૨:૨૦:, 10 મિનિટ
૧૩) પર્યાવરણ સમિતિ
૦૨:૨૦ - ૦૨:૩૦, 10 મિનિટ
૧૪) સી. એ. અને ટેક્સ પ્રોફેશનલ્સ સમિતિ
૦૨:૩૦ - ૦૨:૫૦, 20 મિનિટ
૧૫) યુવા વિંગ
૦૨:૫૦ - ૦૨:૫૫, 5 મિનિટ
૧૬) દેશ ના તથા વિદેશના માતૃસંસ્થા ના ઝોનલ પ્રમુખો દ્વારા તેમના ઝોનમાં કરાયેલ કાર્યવાહી બાબતે રજૂઆત
૦૨:૫૫ - ૦૫:૦૦, 2 કલાક 05 મિનિટ
ટી બ્રેક
૦૫:૦૦ - ૦૫:૩૦, 30 મિનિટ
સાંસ્કૃતિક કાર્યક્રમ
૦૭:૦૦ - ૦૯:૦૦, 1 કલાક
રાત્રિ ભોજન
૦૯:૦૦ - ૧૦:૦૦, 1 કલાક
NOTE:
* સ્થાયી સમિતિ અધ્યક્ષ(ઓ), ઉપાધ્યક્ષ(ઓ) અને ઝોનલ પ્રમુખો, વરિષ્ઠ ઉપપ્રમુખો, પ્રમુખશ્રી વચ્ચે મંચ પર પેનલ ડિસ્કશન
જરૂરી સૂચના: સભામાં ઉપસ્થિત સર્વે કારોબારી સમિતિ સભ્યો અને આમંત્રિતો તેમજ મહાજન પ્રતિનિધિઓ ઉપરોક્ત બધાજ પેનલ ડિસ્કશન્સ માં પોતાના વિચારો રજૂ કરી સક્રિય ભાગ લે તેવી અપેક્ષા છે.
દ્વિતીય દિવસ - તા. ૧ જૂન ૨૦૨૫, રવિવાર - પૂણે (મહારાષ્ટ્ર)
૧) રજિસ્ટ્રેશન અને ચા નાસ્તો
સવારે ૦૯:૦૦ થી ૧૦:૦૦ કલાક, 1 કલાક
૨) રઘુવંશી ગૌરવ ગીતનું ગાન અને દિપ પ્રાગટય
૧૦:૦૦ - ૧૦:૧૫, 15 મિનિટ
૩) માનદ મંત્રી શ્રી દ્વારા સભ્યો ને આવકાર
૧૦:૧૫ - ૧૦:૨૫, 10 મિનિટ
૪) ગત કારોબારી તા. ૧ ડીસેમ્બર ૨૦૨૪ થી અત્યાર સુધી દિવંગત થયેલા જ્ઞાતિજનો ને મૌન શ્રધ્ધાંજલિ
૧૦:૨૫ - ૧૦:૨૭, 2 મિનિટ
૫) આવેલા સંદેશા તથા ગેરહાજર રહેલા સભ્યો ની રજા ચિઠ્ઠી નું વાંચન અને તેને બહાલી
૧૦:૨૭ - ૧૦:૩૦, 3 મિનિટ
૬) યજમાન મહાજન (શ્રી પૂના લોહાણા મહાજન) ના પ્રમુખશ્રી દ્વારા સ્વાગત પ્રવચન
૧૦:૩૦ - ૧૦:૪૦, 10 મિનિટ
૭) તા. ૧ ડીસેમ્બર ૨૦૨૪ ના રોજ મુંબઈ મુકામે મળેલી નવમ્ કારોબારી સમિતિની કાર્યવાહી ની મિનિટ્સ ૨૧ મી મે ૨૦૨૫ સુધીમાં વેબસાઇટ પર મૂકવામાં આવશે તેની નોંધ લઈ તેના પર ચર્ચા અને તેને બહાલી
૧૦:૪૦ - ૧૦:૪૫, 5 મિનિટ
૮) લોહાણા મહાપરિષદ અને રઘુવંશી ચેરિટેબલ ટ્રસ્ટના તા. ૧ એપ્રીલ ૨૦૨૪ થી ૩૧ માર્ચ ૨૦૨૫ સુધી ના ઓડિટેડ હિસાબો ની રજૂઆત, ચર્ચા - વિચારણા તથા બહાલી. પેન્ડિંગ ઇનકમ ટેક્સ અસેસસમેન્ટ તથા રિફંડ બાબત ની કાર્યવા હી અંગે જાણકારી
૧૦:૪૫ - ૧૧:૦૦, 15 મિનિટ
૯) તા. ૧ એપ્રિલ ૨૦૨૪ થી ૩૧ માર્ચ ૨૦૨૫ સુઘી તેમજ તા. ૧ એપ્રિલ થી ૨૯ મે ૨૦૨૫ સુઘી શિક્ષણ સહાય, ઉચ્ચ શિક્ષણ સહાય, અને મેડિકલ સહાય તથા અન્ય સહાય ની વિગતવાર માહિતી તથા આ બધી સહાયમાં સહભાગી દાતાઓ અને સહભાગી સંસ્થાઓ ની જાણકારી અને તે સર્વ નો આભાર દર્શન./
૧૧:૦૦ - ૧૧:૧૦, 10 મિનિટ
૧૧) લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ ના તા. ૧ એપ્રિલ ૨૦૨૪ થી ૩૧ માર્ચ ૨૦૨૫ સુધીના આવક જાવક ના હિસાબો ની રજૂઆત
૧૧:૧૦ - ૧૧:૨૦, 10 મિનિટ
૧૨) LIBF GCC કોલિંગ ૨૦૨૫ કાર્યક્રમ નો અહેવાલ તથા LIBF એક્સપો ૨૦૨૬ મુંબઈ કોલિંગ અંગે ની જાણકારી
૧૧:૨૦ - ૧૧:૪૦, 20 મિનિટ
૧૩) ૨૬ એપ્રિલ ૨૦૨૫ રોજે યોજાયેલ વરણી સમિતિની સભા ની કાર્યવાહી નો અહેવાલ તેમાં લેવાયેલ પ્રમુખની નિયુક્તિ બાબત નિર્ણય ની જાણકારી
૧૧:૪૦ - ૧૧:૫૦, 10 મિનિટ
૧૪) તેજસ્વી વિદ્યાર્થી ઓ તેમજ શિક્ષણ ક્ષેત્રે સમર્પિત શિક્ષકો અને સંસ્થાઓ નું વિશ્વ સ્તરે સન્માન કરવા બાબત અમદાવાદ ખાતે સમારોહ યોજવા અંગે થયેલ કાર્યવાહી ની જાણકારી તેમજ તે બાબત કરવામાં આવનાર ખર્ચ ને બહાલી
૧૧:૫૦ - ૧૨:૧૦, 20 મિનિટ
૧૫) લોહાણા કનેક્ટ પ્રોજેક્ટ વિષે માહિતી તેમજ તે માટે થયેલ ખર્ચ ને બહાલી
૧૨:૧૦ - ૧૨:૨૦, 10 મિનિટ
૧૬) ખેતવાડી મુંબઈ ખાતે આવેલ લોહાણા મહાપરિષદ ની મિલકત અંગે જાણકારી, ચર્ચા વિચારણા અને નિર્ણય
૧૨:૨૫ - ૧૨:૩૦, 5 મિનિટ
૧૭) મુલુંડ ખાતે આવેલા નિવાસિતગૃહ અને મહિલા ઉધોગ ગૃહ ની સ્થાવર મિલકતના પુનઃનિમાણ માટે કરાયેલ કાર્યવાહી અંગે જાણકારી
૧૨:૩૦ - ૧૨:૩૫, 5 મિનિટ
૧૮) મુંબઈ ચૅરિટી કમિશનર કચેરી ખાતે કેસ અંગે ની જાણકા રી તેમજ તે માટે લેવાયેલ નિર્ણય ને તથા થયેલ ખર્ચ ને બહાલી
૧૨:૩૫ - ૧૨:૪૫, 10 મિનિટ
૧૯) ઝોનલ પ્રમુખો, મહિલા સમિતી, યુવા સમિતી અને અન્ય સમિતિઓ ની કાર્યવાહી સંબંધે અપાયેલ જાણકારી ની નોંધ
૧૨:૪૫ - ૧૨:૪૭, 2 મિનિટ
૨૦) માતૃસંસ્થા ના વરીષ્ઠ ઉપપ્રમુખો દ્વારા ઉદબોધન
૧૨:૪૭ - ૦૧:૦૨, 5 મિનિટ
૨૧) માતૃસંસ્થા ના ટ્રસ્ટીઓ દ્વારા ઉદબોધન
૦૧:૦૨ - ૦૧:૧૭, 15 મિનિટ
૨૨) માતૃસંસ્થા ના પ્રમુખ શ્રી દ્વારા ઉદબોધન
૦૧:૧૭ - ૦૧:૩૦, 13 મિનિટ
૨૩) શ્રી લોહાણા મહાપરિષદ ની સ્થાપના અને પ્રથમ અધિવેશન ૨૬ ડીસેમ્બર ૧૯૫૨ માં થયા હતા. અને વર્ષ ૨૦૨૭ માં માતૃસંસ્થા ના ૭૫ વર્ષ પૂર્ણ થાય છે તેના ઉપલક્ષ માં ૨૦૨૭ નું આખું વર્ષ અમૃત કાળતરી કે દેશ - વિદેશ માં ઉજવવા બાબત ચર્ચા - વિચારણા
૦૧:૩૦ - ૦૧:૪૦, 10 મિનિટ
૨૪) વરણી સમિતિ માં પ્રતિનિધિત્વ આપવા માટે વિદેશના બધાં ઝોનલ પ્રમુખો, ટ્રસ્ટ બોર્ડના બધાં ટ્રસ્ટીઓ, તથા તત્કાલીન ભૂતપૂર્વ પ્રમુખના નામો નો સમા વેશ કરવા બાબત ગત કારોબારી અને મધ્યસ્થની સંયુક્ત સભામાં કરાયેલા ઠરાવ પર વિસ્તૃત ચર્ચા વિચારણા કરી નિર્ણય
૦૧:૪૦ - ૦૧:૫૫, 15 મિનિટ
૨૫) આગામી કારોબારી સમિતિ ની બેઠક અંગે જાણકારી
૦૧:૫૫ - ૦૧:૫૭, 2 મિનિટ
૨૬) પ્રમુખશ્રી ની રજાથી અન્ય કોઈ પણ બાબત રજુ થાય તો તે પર ચર્ચા - વિચારણા
૦૧:૫૭ - ૦૨:૧૫, 53 મિનિટ
૨૭) માતૃસંસ્થા દ્વારા યજમાન મહાજન નું સન્માન
૦૨:૧૫ - ૦૨:૩૦, 15 મિનિટ
ભોજન
૦૨:૩૦ - ૦૩:૩૦, 1 કલાક
નોંધ: કોરમના અભાવે મુલતવી રહેલી કારોબારી સમિતિ ની સભા તેજ દિવસે તેજ સ્થળે અડધા કલાક બાદ ઉપરોક્ત કાર્ય માટે મળશે અને તેમાં હાજર રહેલા સભ્યો એજન્ડા મુજબ કાર્ય કરી શકશે. તે સભા માં લેવાયેલા નિર્ણયો કાયદેસરના ગણા શે.